૧
أَلَمۡ نَشۡرَحۡ لَكَ صَدۡرَكَ
૧. શું અમે તમારા માટે તમારી છાતી ખોલી નથી નાખી?
الشرح
સૂરહ અશ્ શરહ (الشرح) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૯૪/૧૧૪, ૮ આયતો. Surah Ash-Sharh in Gujarati.
ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs
أَلَمۡ نَشۡرَحۡ لَكَ صَدۡرَكَ
૧. શું અમે તમારા માટે તમારી છાતી ખોલી નથી નાખી?
وَوَضَعۡنَا عَنكَ وِزۡرَكَ
૨. અને અમે તમારા પરથી તમારો તે ભાર ઉતારી દીધો.
ٱلَّذِيٓ أَنقَضَ ظَهۡرَكَ
૩. જેણે તમારી પીઠ તોડી નાખી હતી.
وَرَفَعۡنَا لَكَ ذِكۡرَكَ
૪. અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી.
فَإِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرًا
૫. બસ! નિ:શંક તંગીની સાથે સરળતા છે.
إِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرٗا
૬. ખરેખર દરેક તંગીની સાથે સરળતા છે.
فَإِذَا فَرَغۡتَ فَٱنصَبۡ
૭. બસ જ્યારે તમે પરવારી જાવ, તો બંદગી માં મહેનત કરો.
وَإِلَىٰ رَبِّكَ فَٱرۡغَب
૮. અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ.
અશ્ શરહ
Play