સૂરહ અલ્ ફલક

    الفلق

    સૂરહ અલ્ ફલક

    સૂરહ અલ્ ફલક (الفلق) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧૧૩/૧૧૪, ૫ આયતો. Surah Al-Falaq in Gujarati.

    ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs

    قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ

    ૧. તમે કહી દો! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું.

    مِن شَرِّ مَا خَلَقَ

    ૨. દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી.

    وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ

    ૩. અને અંધારી રાત્રિની બુરાઇથી, જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય.

    وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِي ٱلۡعُقَدِ

    ૪. અને ગાંઠ (લગાવીને) તેમાં ફુંકનારની બુરાઇથી (પણ).

    وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ

    ૫. અને ઇર્ષા કરનારાઓની બુરાઇથી, જ્યારે તે ઇર્ષા કરે.

    અલ્ ફલક

    Play