૧
قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ
૧. તમે કહી દો કે અલ્લાહ એક જ છે.
الإخلاص
સૂરહ અલ્ ઇખ્લાસ (الإخلاص) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧૧૨/૧૧૪, ૪ આયતો. Surah Al-Ikhlas in Gujarati.
ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs
قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ
૧. તમે કહી દો કે અલ્લાહ એક જ છે.
ٱللَّهُ ٱلصَّمَدُ
૨. અલ્લાહ બેનિયાઝ છે.
لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ
૩. ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન.
وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ
૪. અને તેના બરાબર કોઈ નથી.
અલ્ ઇખ્લાસ
Play