સૂરહ અલ્ મસદ

    المسد

    સૂરહ અલ્ મસદ

    સૂરહ અલ્ મસદ (المسد) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧૧૧/૧૧૪, ૫ આયતો. Surah Al-Masad in Gujarati.

    ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs

    تَبَّتۡ يَدَآ أَبِي لَهَبٖ وَتَبَّ

    ૧. અબૂ લહબના બન્ને હાથ બરબાદ થઇ જાય, અને તે (પોતે) પણ બરબાદ થઇ જાય.

    مَآ أَغۡنَىٰ عَنۡهُ مَالُهُۥ وَمَا كَسَبَ

    ૨. ન તો તેનું ધન તેના માટે કઈ કામ આવ્યું અને ન તો તેની કમાણી.

    سَيَصۡلَىٰ نَارٗا ذَاتَ لَهَبٖ

    ૩. તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે.

    وَٱمۡرَأَتُهُۥ حَمَّالَةَ ٱلۡحَطَبِ

    ૪. અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે,

    فِي جِيدِهَا حَبۡلٞ مِّن مَّسَدِۭ

    ૫. તેના ગળામાં કાથીનું દોરડું હશે.

    અલ્ મસદ

    Play