સૂરહ અન્ નસ્ર

    النصر

    સૂરહ અન્ નસ્ર

    સૂરહ અન્ નસ્ર (النصر) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧૧૦/૧૧૪, ૩ આયતો. Surah An-Nasr in Gujarati.

    ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs

    إِذَا جَآءَ نَصۡرُ ٱللَّهِ وَٱلۡفَتۡحُ

    ૧. જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી ગયો.

    وَرَأَيۡتَ ٱلنَّاسَ يَدۡخُلُونَ فِي دِينِ ٱللَّهِ أَفۡوَاجٗا

    ૨. અને તમે જોયું કે લોકોનાં જૂથના જૂથ અલ્લાહના દીનમાં દાખલ થઇ રહ્યા છે.

    فَسَبِّحۡ بِحَمۡدِ رَبِّكَ وَٱسۡتَغۡفِرۡهُۚ إِنَّهُۥ كَانَ تَوَّابَۢا

    ૩. તમે પોતાના પાલનહારની પ્રશંસા “તસ્બીહ” સાથે કરો, અને તેનાથી માફી માંગતા રહો, નિ:શંક તે ખૂબ જ માફ કરવાવાળો છે. કરવાવાળો છે.

    અન્ નસ્ર

    Play