૧
قُلۡ يَٰٓأَيُّهَا ٱلۡكَٰفِرُونَ
૧. તમે કહી દો કે હે કાફિરો!
الكافرون
સૂરહ અલ્ કાફિરુન (الكافرون) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧૦૯/૧૧૪, ૬ આયતો. Surah Al-Kafirun in Gujarati.
ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs
قُلۡ يَٰٓأَيُّهَا ٱلۡكَٰفِرُونَ
૧. તમે કહી દો કે હે કાફિરો!
لَآ أَعۡبُدُ مَا تَعۡبُدُونَ
૨. જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો.
وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ
૩. અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું.
وَلَآ أَنَا۠ عَابِدٞ مَّا عَبَدتُّمۡ
૪. અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો) ઈબાદત કરે છે.
وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ
૫. અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો, જેની ઈબાદત હું કરી રહ્યો છું.
لَكُمۡ دِينُكُمۡ وَلِيَ دِينِ
૬. તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે.
અલ્ કાફિરુન
Play