સૂરહ અલ્ કૌષર

    الكوثر

    સૂરહ અલ્ કૌષર

    સૂરહ અલ્ કૌષર (الكوثر) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧૦૮/૧૧૪, ૩ આયતો. Surah Al-Kawthar in Gujarati.

    ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs

    إِنَّآ أَعۡطَيۡنَٰكَ ٱلۡكَوۡثَرَ

    ૧. અમે તમને કૌષર આપ્યું છે.

    فَصَلِّ لِرَبِّكَ وَٱنۡحَرۡ

    ૨. બસ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો.

    إِنَّ شَانِئَكَ هُوَ ٱلۡأَبۡتَرُ

    ૩. ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે.

    અલ્ કૌષર

    Play