સૂરહ અલ્ માઉન

    الماعون

    સૂરહ અલ્ માઉન

    સૂરહ અલ્ માઉન (الماعون) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧૦૭/૧૧૪, ૭ આયતો. Surah Al-Maun in Gujarati.

    ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs

    أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ

    ૧. શું તમે તે વ્યક્તિને જોયો, જે બદલાના દિવસને જુઠલાવે છે?

    فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ

    ૨. તે તો છે, જે અનાથને ધક્કા મારે છે,

    وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ

    ૩. અને ગરીબને ખવડાવવા માટે પ્રોત્સાહન પણ નથી આપતો.

    فَوَيۡلٞ لِّلۡمُصَلِّينَ

    ૪. પછી એવા નમાઝીઓ માટે (પણ) વિનાશ છે.

    ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ

    ૫. જેઓ પોતાની નમાઝથી ગાફેલ છે.

    ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ

    ૬. જેઓ દેખાડો કરે છે,

    وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ

    ૭. અને બીજાને સામાન્ય વસ્તુઓ આપવાનો પણ ઇન્કાર કરે છે.

    અલ્ માઉન

    Play