સૂરહ કુરૈશ

    قريش

    સૂરહ કુરૈશ

    સૂરહ કુરૈશ (قريش) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧૦૬/૧૧૪, ૪ આયતો. Surah Quraysh in Gujarati.

    ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs

    لِإِيلَٰفِ قُرَيۡشٍ

    ૧. કારણકે કુરૈશના લોકો આદી હતા.

    إِۦلَٰفِهِمۡ رِحۡلَةَ ٱلشِّتَآءِ وَٱلصَّيۡفِ

    ૨. (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા.

    فَلۡيَعۡبُدُواْ رَبَّ هَٰذَا ٱلۡبَيۡتِ

    ૩. બસ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ.

    ٱلَّذِيٓ أَطۡعَمَهُم مِّن جُوعٖ وَءَامَنَهُم مِّنۡ خَوۡفِۭ

    ૪. જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી.

    કુરૈશ

    Play