સૂરહ અલ્ ફીલ

    الفيل

    સૂરહ અલ્ ફીલ

    સૂરહ અલ્ ફીલ (الفيل) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧૦૫/૧૧૪, ૫ આયતો. Surah Al-Fil in Gujarati.

    ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs

    أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِأَصۡحَٰبِ ٱلۡفِيلِ

    ૧. શું તમે જોયું નથી કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ?

    أَلَمۡ يَجۡعَلۡ كَيۡدَهُمۡ فِي تَضۡلِيلٖ

    ૨. શું તેણે તેમની યુક્તિને નિષ્ફળ નહતી કરી?

    وَأَرۡسَلَ عَلَيۡهِمۡ طَيۡرًا أَبَابِيلَ

    ૩. અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા.

    تَرۡمِيهِم بِحِجَارَةٖ مِّن سِجِّيلٖ

    ૪. જે તેમના પર કાંકરીઓ જેવા પથ્થર ફેંકી રહ્યા હતા.

    فَجَعَلَهُمۡ كَعَصۡفٖ مَّأۡكُولِۭ

    ૫. બસ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા.

    અલ્ ફીલ

    Play