૧
قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ
૧. તમે કહી દો! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું.
الناس
સૂરહ અન્ નાસ (الناس) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧૧૪/૧૧૪, ૬ આયતો. Surah An-Nas in Gujarati.
ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs
قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ
૧. તમે કહી દો! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું.
مَلِكِ ٱلنَّاسِ
૨. જે લોકોનો બાદશાહ છે.
إِلَٰهِ ٱلنَّاسِ
૩. જે લોકોનો મઅબૂદ છે.
مِن شَرِّ ٱلۡوَسۡوَاسِ ٱلۡخَنَّاسِ
૪. તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી) પાછળ હટી જાય છે.
ٱلَّذِي يُوَسۡوِسُ فِي صُدُورِ ٱلنَّاسِ
૫. જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે.
مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ
૬. (પછી) તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી.
અન્ નાસ
Play