સૂરહ અલ્ અસ્ર

    العصر

    સૂરહ અલ્ અસ્ર

    સૂરહ અલ્ અસ્ર (العصر) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧૦૩/૧૧૪, ૩ આયતો. Surah Al-Asr in Gujarati.

    ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs

    وَٱلۡعَصۡرِ

    ૧. જમાનાની કસમ!

    إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ

    ૨. ખરેખર માનવી નુકસાનમાં છે.

    إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوۡاْ بِٱلۡحَقِّ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ

    ૩. સિવાય તે લોકોના, જેઓ ઇમાન લાવ્યા, અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજાને સબરની શિખામણ આપતા રહ્યા.

    અલ્ અસ્ર

    Play