સૂરહ અલ્ કદર

    القدر

    સૂરહ અલ્ કદર

    સૂરહ અલ્ કદર (القدر) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૯૭/૧૧૪, ૫ આયતો. Surah Al-Qadr in Gujarati.

    ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs

    ૧

    إِنَّآ أَنزَلۡنَٰهُ فِي لَيۡلَةِ ٱلۡقَدۡرِ

    ૧. અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ.

    ૨

    وَمَآ أَدۡرَىٰكَ مَا لَيۡلَةُ ٱلۡقَدۡرِ

    ૨. અને તમને શું ખબર કે કદ્રની રાત શું છે?

    ૩

    لَيۡلَةُ ٱلۡقَدۡرِ خَيۡرٞ مِّنۡ أَلۡفِ شَهۡرٖ

    ૩. કદ્રની રાત એક હજાર મહીનાઓથી ઉત્તમ રાત છે.

    ૪

    تَنَزَّلُ ٱلۡمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذۡنِ رَبِّهِم مِّن كُلِّ أَمۡرٖ

    ૪. તે (રાતમાં) ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ) પોતાના પાલનહારના આદેશથી દરેક કામ માટે ઉતરે છે.

    ૫

    سَلَٰمٌ هِيَ حَتَّىٰ مَطۡلَعِ ٱلۡفَجۡرِ

    ૫. આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને ફજરના ઉદય સુધી (રહે છે).

    અલ્ કદર

    Play